Saturday, July 18, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છસંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખની વરણી

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખની વરણી

માનવ અધિકારો, માનવ સ્વતંત્રતા, સ્ત્રી દશા વગેરે જેવા મુદ્ાઓને ધ્યાને લઇને કામ કરતી સંસ્થા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે પ્રદિપસિંહ વાળાની વરણી કરાઇ છે.

- Advertisement -

યુનાઇટેડ નોબલ હ્યુમનરાઇટ્સ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ચેરમેન નિલેશભાઇ જોશી દ્વારા જામનગર જિલ્લા યુવા-ઉત્સાહી અને સાહસિક પ્રમુખ પ્રદિપસિંહ વાળાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપાઇ હતી. પ્રદિપસિંહે જામનગર જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ તકે હોદ્ેદારોએ પ્રદિપસિંહ વાળાને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular