Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ

વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ

- Advertisement -

રણમલ તળાવની દક્ષિણ – પૂર્વમાં આવેલા હનુમાનજીના ચમત્કારિક મંદિરની વાત જ અનોખી છે. વિશ્વ પ્રસિધ્ધ અને જામનગરની શાન એટલે બાલા હનુમાન મંદિર કે જ્યાં 1967 થી સતત અખંડ રામધૂન થઈ રહી છે. આ મંદિરનો મહિમા અનેરો છે. આ મંદિરને ગિનિસ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે ત્યારે ગઈકાલે સાંજના બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય અન્નકુટ ઉત્સવ કરવામાં આવ્યો હતો. અને ભકતોએ બહુ મોટી સંખ્યામાં આ અન્નકૂટ દર્શનનો તેમજ આરતીનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular