Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટકમાં ફિલ્મ થિયેટરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત

કર્ણાટકમાં ફિલ્મ થિયેટરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત

- Advertisement -

કર્ણાટકમાં કોરોનાને ધ્યાનમાં રાખીને કડક અમલ કરવામાં આવ્યો છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ફિલ્મ થિયેટરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. નવા વર્ષની ઉજવણી સવારે 1 વાગ્યા પહેલા પૂર્ણ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular