રાઘવજીભાઈ પટેલ મંત્રી બન્યા બાદ જામનગરની પ્રથમ મુલાકાતે : બાલા હનુમાન મંદિરે કર્યા દર્શન
રાઘવજીભાઈ પટેલ મંત્રી બન્યા બાદ જામનગરની પ્રથમ મુલાકાતે : બાલા હનુમાન મંદિરે કર્યા દર્શન
કૃષિમંત્રીએ બાલા હનુમાન મંદિર તેમજ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા અને નિષ્પક્ષ કાર્ય કરી મોદીજીના વિશ્વાસ પર ખરા ઉતરવાની તૈયારીઓ દર્શાવી