Monday, July 6, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઅરે.... અહીં તો વાદળ નહીં રસ્તો ફાટયો... જુઓ રસ્તો ફાટવાના લાઇવ દ્રશ્યો.......

અરે…. અહીં તો વાદળ નહીં રસ્તો ફાટયો… જુઓ રસ્તો ફાટવાના લાઇવ દ્રશ્યો…. – VIDEO

સમગ્ર દેશમાં ચોમાસુ બરાબર જામ્યુ છે ત્યારે પુણે ગ્રામ્ય વિસ્તારના તલેગાંવમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આપણે સમાચારોમાં એવું સાંભળવા મળી રહ્યું છે કે, વાદળ ફાટયું અને વરસાદ વરસી પડયો પરંતુ, અહીં આ વાયરલ વીડિયોમાં રોડ ફાટે છે અને પાણી બહાર આવે છે. આ દ્રશ્યો જોઇને તમને વિચાર આવશે કે, આ કેવી રીતે શકય છે.?

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ આ રસ્તાની નીચે પાણીની મુખ્ય પાઇપલાઈન છે. જેમાં અચાનક પ્રેશર વધી જતા એક બ્લાસ્ટ થાય છે અને રસ્તો ફાટીને જોરદાર વેગ સાથે પાણી બહાર આવવા લાગે છે. સદનસીબે ઘટના સમયે કોઇ હાજર ન હતું અને એક દુર્ઘટના ઘટતા ટળી હતી પરંતુ, આ દ્રશ્યો જોઇને તમને એક વખત એવું ચોક્કસ લાગશે કે ‘આવું તો પહેલાં કયારેય નથી જોયું’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ દ્રશ્યો જોઇને વિચારમાં પડી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular