Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસ્વયં શક્તિ ફાઉન્ડેશન દ્વારા મતદાન જાગૃતિ માટે VOTE IS YOUR VOICEનું આયોજન

સ્વયં શક્તિ ફાઉન્ડેશન દ્વારા મતદાન જાગૃતિ માટે VOTE IS YOUR VOICEનું આયોજન

- Advertisement -

લોકશાહીના પર્વ ચૂંટણીના સમયે આ પ્રથાના આધાર એવા દેશના દરેક નાગરિકના મતાધિકારની જાગૃતિ અભિયાનરૂપ VOTE IS YOUR VOICEની શરુઆત કરેલી છે. જેનો મુખ્ય હેતુ મતાધિકારની જાગૃતિ કે, આપણે મત શા માટે આપવો જોઇએ?

- Advertisement -

બંધારણિય અધિકાર સાબિત કરવા માટે કે તમે તમારા દેશની કાળજી રાખવા માગો છો? આપણા પરિવારના ભવિષ્ય માટે, શહિદ થયેલ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવા માટે આ લોકશાહી પર્વ દરમિયાન યુવા મતાદાતાઓ કે, જે પ્રથમવાર પોતાનો મતાધિકાર જણાવશે અને મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા, ચૂંટણી પછી એનજીઓને એસોસિએટ સંસ્થા દ્વારા પ્રોત્સાહનરૂપે, ડિસ્કાઉન્ટ કુપન્સ અને ગિફટ હેમ્પર્સ આપવામાં આવશે. વધુ વિગત માટે મો. 83203 08494 પર સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular