ધર્મના સ્થાનો ઉપર જતા શ્રદ્ધાળુએ અબોલ જનાવર પર આ રીતે પજવણી ન કરવી જોઈએ. રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા પણ ટીકા કરાઈ.
Shocking to see people treating innocent animals in such an atrocious manner. This is inhumane and totally unacceptable.
Location: Junagadh #AnimalCruelty @moefcc @GujForestDept @peta @PetaIndia @WWF @WWFINDIA pic.twitter.com/X66Rc97iTR— Dhanraj Nathwani (@DhanrajNathwani) November 5, 2022