ગુજરાતી લોકસંગીતના જાણીતા અને લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોતાના આગવા અવાજ અને લોકસંગીતની અનોખી શૈલીથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા કીર્તિદાન ગઢવી અંબાણી પરીવારના મહેમાન બન્યા.
ગુજરાતી લોકસંગીત, ભજન અને ડાયરાના કાર્યક્રમો દ્વારા લોકહૃદયમાં વિશેષ સ્થાન મેળવનારા કીર્તિદાન ગઢવીની આગવી ગાયકીના લાખો ચાહકો છે. તેઓ રીલાયન્સમા નવરાત્રીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જામનગર આવ્યા હતા.
View this post on Instagram


