Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટ બ્રહ્મસમાજની દીકરીના વિધર્મી યુવાન સાથે લગ્ન કરાતા બ્રહ્મ સમાજમા રોષ

રાજકોટ બ્રહ્મસમાજની દીકરીના વિધર્મી યુવાન સાથે લગ્ન કરાતા બ્રહ્મ સમાજમા રોષ

- Advertisement -

રાજકોટ બ્રહ્મ સમાજ ની દીકરી ના વિધર્મી યુવાન સાથે પરીવાર દ્વારા લગ્ન કરાતા બ્રહ્મ સમાજ મા રોષની લાગણી છવાઈ છે. બ્રહ્મ સમાજ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

- Advertisement -

રાજકોટના સામાકાઠા વિસ્તારમા બ્રાહ્મણ પરિવારની દીકરીના લગ્ન વિધર્મી યુવાન સાથે થતા રાજકોટ સમસ્ત બ્રહ્મ સમાજ “સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ અને બ્રહ્મ દેવ સમાજ ગુજરાત દ્વારા સંયુક્ત નિવેદન આપી આ પરીવારનો બ્રહ્મ સમાજ સહિત સનાતન ધર્મ ને માનનાર તમામ જ્ઞાતીઓને સામાજીક બહિષ્કાર કરવા આગેવાનો મીલનભાઈ શુક્લ, દર્શીતભાઈ જાની, પંકજભાઈ રાવલ, દીપકભાઈ ભટ્ટ દ્વારા અપીલ કરાઈ હતી. તેમજ પોલીસ સ્ટેશનમા લવ જેહાદ મુજબ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ હતી.

- Advertisement -

પી.આઈ દ્વારા યોગ્ય કાર્યવાહી ની ખાત્રી અપાઈ હતી. આ તકે બ્રહ્મ સમાજના યુવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને વકીલ સમીરભાઈ ખીરાના માર્ગદર્શન મુજબ મીલનભાઈ શુક્લ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular