Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં વિચારો રજુ કરતા સાંસદ પૂનમબેન

ઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં વિચારો રજુ કરતા સાંસદ પૂનમબેન

જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજીત 144મી ઇન્ટર પાર્લિયામેન્ટરી યુનિયન ની કોન્ફરન્સમાં ભારતના પાર્લિયામેન્ટરી ડેલિગેશનના સભ્ય તરીકે ભાગ લેવા ગયા છે.

- Advertisement -

જેમાં સાંસદ પૂનમબેન એ મહિલા સશક્તિકરણ અને તે કેવી રીતે શાંતિ પ્રક્રિયાઓ સાથે જોડાયેલ છે તેના પર વિચારો રજૂ કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આપણા દેશની પ્રગતિને શેર કરવી એ સન્માનની વાત છે. આ પ્લેટફોર્મ વિશ્વભરના સાંસદોના મંતવ્યો સાંભળવાની ઉત્તમ તક પણ પ્રદાન કરે છે. તેમ પૂનમબેન એ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઇ સ્પેઇન ખાતે યોજાયેલ 143ની કોન્ફરન્સમાં પણ સાંસદ ભાગ લઇ ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular