Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટ યાર્ડમાં 30 હજાર મણ ધાણાની આવક

હાપા માર્કેટ યાર્ડમાં 30 હજાર મણ ધાણાની આવક

- Advertisement -

જામનગર નજીક આવેલા હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે ધાણાની આવક બોલવામાં આવી હતી. જેમાં 260 વાહનો અને 30 હજાર મણ ધાણાની આવક થઈ હતી.

- Advertisement -

મબલખ આવક થવાથી જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ રાખ્યાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular