Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકામાં ફાયર એનઓસી વગર ધમધમતી ત્રણ હોટલો સીલ

દ્વારકામાં ફાયર એનઓસી વગર ધમધમતી ત્રણ હોટલો સીલ

હોટેલ સંચાલકોમાં ફફડાટ

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે અનેક હોટેલો હાલ કાર્યરત છે. હાઈકોર્ટના આદેશ મુજબ હોટેલ, હોસ્પિટલ વિગેરે જેવા જાહેર સ્થળોમાં ફાયર અંગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોય, આ સર્ટિફિકેટ મેળવવા માટે બેદરકાર રહેતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ મારવા સુધીની કામગીરી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા ભાણવડ ખાતે ફાયર એન.ઓ.સી.સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે અનેક હોટેલો હાલ કાર્યરત છે. હાઈકોર્ટના આદેશ મુજબ હોટેલ, હોસ્પિટલ વિગેરે જેવા જાહેર સ્થળોમાં ફાયર અંગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોય, આ સર્ટિફિકેટ મેળવવા માટે બેદરકાર રહેતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ મારવા સુધીની કામગીરી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા ભાણવડ ખાતે ફાયર એન.ઓ.સી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular