Friday, April 10, 2026
Homeરાજ્યજામનગરએચ.જે. લાલ ટ્રસ્ટ દ્વારા ધણી માતંગ દેવ જન્મજયંતી નિમિત્તે યોજાયેલ રેલીનું સ્વાગત

એચ.જે. લાલ ટ્રસ્ટ દ્વારા ધણી માતંગ દેવ જન્મજયંતી નિમિત્તે યોજાયેલ રેલીનું સ્વાગત

મહેશ્વરી સમાજ દ્વારા શનિવારે પ.પૂ. ધણીમાતંગ દેવની જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સેન્ટ્રલ બેંક પાસે પહોંચતા એચ.જે. લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular