Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમુળ કેરળની મહિલાને લાગી 45 કરોડની લોટરી ! શું કરશે આટલી ગંજાવર...

મુળ કેરળની મહિલાને લાગી 45 કરોડની લોટરી ! શું કરશે આટલી ગંજાવર રકમનું…?

- Advertisement -

મુળ કેરળની એક મહિલાને અબુધાબીમાં રૂા.45 કરોડની જંગી રકમની લોટરી લાગી છે. તેણી લોટરીની ટીકીટ અન્ય 10 લોકો સાથે શેર કરશે અને જીતેલી રકમનો અમુક ભાગ જરૂરીયાતમંદોને પણ આપશે.

- Advertisement -

કેરળની મહિલાએ અબુ પાણીની બિગ ટિકિટ લોટરીના ડ્રોમાં રૂ. 45 કરોડ રૂપિયા જીત્યા હતા. કેરળની લીના જલાલ અબુ ધાબીમાં માનવ સંસાધન અધિકારી તરીકે કામ કરે છે. તેણીએ અબુ ધાબીની બિગ ટિકિટ લોટરી જીતીને 44.75 કરોડ જીત્યા બાદ જણાવ્યું હતું કે તે અન્ય 10 લોકો સાથે ટિકિટ શેર કરશે અને જીતનો એક ભાગ યુરિટીમાં દાન પણ કરશે.

અબુધાબીમાં રહેતી એક ભારતીય મહિલાએ બિગ ટિકિટ લોટરી ડ્રોમાં 44.75 કરોડ રૂપિયા જીત્યા છે. લીના જલાલ કેરળના થ્રિસુરની રહેવાસી છે. તેણે બિગ ટિકિટ અબુ ધાબી વીકલી ડ્રોમાં 22 મિલિયન જીત્યા હતા. 3 ફેબ્રુઆરીએ યોજાયેલા ડોમાં જલાલની ટિકિટ નંબર 144387 જબરદસ્ત 22 મિલિયન સિરીઝ 236 માં પસંદ કરવામાં આવી હતી. જલાલમાનવ સંસાધન અધિકારી છે જે અબુ ધાબીમાં કામ કરે છે. તેણીએ જણાવ્યું હતું કે તે ટિકિટ અન્ય દસ લોકો સાથે શેર કરો અને અને તેનો એક ભાગ ચેરિટીમાં દાન કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular