Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનો લોક સંપર્ક કાર્યક્રમ

આવતીકાલે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનો લોક સંપર્ક કાર્યક્રમ

- Advertisement -

રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલ તા.03 શુક્રવારના રોજ 11:00 થી બપોરે 03:00 કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજશે. જેમાં મંત્રી લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે તેઓની સાથે રૂબરૂ સંવાદ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular