Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતરાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રજનીભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular