Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતસિદસર ઉમિયાધામની મુલાકાતે ઇશુદાન ગઢવી

સિદસર ઉમિયાધામની મુલાકાતે ઇશુદાન ગઢવી

- Advertisement -

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જન સંવેદના યાત્રા દરમિયાન જામજોધપુરની મુલાકાત લીધી હતી આ દરમિયાન ઇશુદાન ગઢવીએ ઉમિયા માતાજીના દર્શન કર્યા હતાં. તેમજ ગાયત્રી મંદિર ખાતે પણ દર્શન કર્યા હતાં અને આમ આદમી પાર્ટીના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular