Thursday, April 30, 2026
Homeસમાચારરાષ્ટ્રીયvideo: પલ ભર મેં ઇસ તરહ ઢહ ગયા આશિયાના…

video: પલ ભર મેં ઇસ તરહ ઢહ ગયા આશિયાના…

બિહારમાં છેલ્લાં કેટલાંક દિવસથી ગંડક નદીના પાણી હાહાકાર મચાવી રહ્યા છે. કાંઠાં તોડીને વહી રહેલા પાણી અનેક લોકોના આશિયાના ઉજાડી દીધાં છે. ત્યારે ભવાનીપૂર અને દરભંગા જિલ્લામાં પૂરના પાણીથી ધ્વસ્ત થઇ રહેલાં મકાનો આપ આ વિડિયોમાં જોઇ રહ્યા છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular