Sunday, January 12, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસમોટાપો ઘટાડવા, સ્નાયુ મજબુત બનાવવા તેમજ ડાયાબીટીસ માટે અત્યંત લાભદાયી “ત્રિકોણાસન” જુઓ...

મોટાપો ઘટાડવા, સ્નાયુ મજબુત બનાવવા તેમજ ડાયાબીટીસ માટે અત્યંત લાભદાયી “ત્રિકોણાસન” જુઓ અને જાણો ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

- Advertisement -

મહત્વ:

- Advertisement -

– મોટાપો ઘટાડે છે.
– ડાયાબીટીસ નાબુદ કરે છે.
– સ્નાયુ મજબુત થાય છે.

મર્યાદા:
– જો આ આસન યોગ્ય રીતે ન થાય તો વિપરીત અસર આપે.
– સગર્ભા સ્ત્રીઓ ન કરે.
– ગોઠણ નું ઓપરેશન હોય તો ન કરવું.

- Advertisement -

યોગ્ય પદ્ધતિ:

– જમ્યા પહેલાજ આ આસન કરવું.
– શ્વાછોશ્વાસ ધીમો રાખવો.
– બંને બાજુ 2 થી 3 વાર કરવું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular