Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમા દારૂડિયા રીક્ષા ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો.... - VIDEO

જામનગરમા દારૂડિયા રીક્ષા ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો…. – VIDEO

દિવાળીના તહેવાર નિમિતે દારૂડિયા બેફામ બન્યા

જામનગર શહેરના ડિકેવી સર્કલ નજીક એક રીક્ષા ચાલકે પાર્ક કરેલા ત્રણ થી ચાર વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં પાર્ક કરેલા વાહનની સાથે 2 વ્યક્તિને પણ હડફેટે લીધા હતાં.

- Advertisement -

આ બનાવ બનતા ચાલક રીક્ષામાંથી ભાગવા જતા લોકોએ તેને પકડી લેતાં રીક્ષા ચાલક દારૂના નશામાં હોવાથી લોકો ગુસ્સે ભરાયા અને તેને મેથી પાક ચખાડ્યો હતો.

બનાવ બાદ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા
પોલીસે દારૂડિયા રીક્ષા ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular