નોલેજ એક્સપ્રેસ : મહાભારત વિશે સામાન્ય જ્ઞાન
- મહાભારતના રચયિતા: મહર્ષિ વેદવ્યાસ
- કુલ પર્વ: 18 પર્વ
- પાંડવોની સંખ્યા: 5
- કૌરવોની સંખ્યા: 100
- પાંડવોની માતા: કુંતી
- કૌરવોના માતા-પિતા: ગાંધારી અને ધૃતરાષ્ટ્ર
- શ્રીકૃષ્ણ કોના સારથિ હતા?: અર્જુન
- ભીષ્મ પિતામહનું બાળપણનું નામ: દેવવ્રત
- કર્ણના પાલક પિતા: અધિરથ
- અભિમન્યુના પિતા: અર્જુન
- દ્રોણાચાર્યના પુત્ર: અશ્વત્થામા
- ચક્રવ્યૂહમાં વીરગતિ પ્રાપ્ત કરનાર: અભિમન્યુ
- મહાભારત યુદ્ધનો સમયગાળો: 18 દિવસ
- મહાભારત યુદ્ધનું સ્થળ: કુરુક્ષેત્ર
- ભગવદ્ ગીતાનો ઉપદેશ કોણે આપ્યો?: શ્રીકૃષ્ણ
- યુધિષ્ઠિરનું બીજું નામ: ધર્મરાજ
- દ્રૌપદી સ્વયંવરમાં લક્ષ્ય કોણે વીંધ્યું?: અર્જુન
- ભીમે કોનો વધ કર્યો?: દુર્યોધન
View this post on Instagram


