Friday, September 25, 2026
Homeનોલેજ એક્સપ્રેસનોલેજ એકસપ્રેસ: ગુજરાતના મહત્વના અભયારણ્યો

નોલેજ એકસપ્રેસ: ગુજરાતના મહત્વના અભયારણ્યો

નોલેજ એકસપ્રેસ: ગુજરાતના મહત્વના અભયારણ્યો

જંગલી પ્રાણી અભયારણ્ય
  1. ગીર અભયારણ્ય: સિંહ
  2. બાલારામ-અંબાજી અભયારણ્ય: અરવલ્લી પર્વતમાળા
  3. બરડા અભયારણ્ય: પોરબંદર / જામનગર વિસ્તાર
  4. જેસોર સ્લોથ બેર અભયારણ્ય: રીંછ
  5. રતનમહાલ સ્લોથ બેર અભયારણ્ય: રીંછ
  6. શૂલપાણેશ્વર અભયારણ્ય: નર્મદા
  7. હિંગોળગઢ અભયારણ્ય: રાજકોટ
  8. રામપરા-વીડી અભયારણ્ય: મોરબી
  9. ઇન્ડિયન વાઇલ્ડ એસ અભયારણ્ય: કચ્છનું નાનું રણ (ઘુડખર માટે જાણીતું)
  10. કચ્છ ડેઝર્ટ વાઇલ્ડલાઇફ અભયારણ્ય: કચ્છ
  11. નારાયણ સરોવર અભયારણ્ય: કચ્છ
  12. મરીન અભયારણ્ય: જામનગર (દરિયાઈ જીવસૃષ્ટિ)
પક્ષી અભયારણ્યો
  1. ખીજડીયા અભયારણ્ય: જામનગર
  2. નળસરોવર પક્ષી અભયારણ્ય: અમદાવાદ
  3. થોળ તળાવ અભયારણ્ય: મહેસાણા
  4. પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર

નોંધ : આ માહિતી સપ્ટેમ્બર 2026ના પ્રકાશિત કરવામાં આવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular