જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર ટ્રાફિક પોલીસ ટોઇંગવાન મોટરકાર ટોઇંગ કરીને લઇ જતાં હોય આ દરમિયાન મોટરકાર ટોઇંગવાનમાંથી છૂટી પડી રોડ પર ઉતરી જતાં માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને પગલે માર્ગ પર વચ્ચોવચ્ચ મોટરકાર ફસાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના પરિણામે વાહનચાલકો પરેશાન થયા હતાં.
View this post on Instagram


