Wednesday, August 12, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

ખંભાળિયામાં પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

ખંભાળિયા-જામનગર માર્ગ પર જે.કે.વી. નગર વિસ્તારમાંથી પોલીસે મધ્યરાત્રીના સમયે જામનગરના ગોરધનપર વાડી વિસ્તારમાં રહેતા લખમણ નાગશી ગઢવી (ઉ.વ.39) નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ટાટા નેક્સોન મોટરકારમાં નીકળતા ઝડપી લઇ, રૂપિયા બે લાખની કિંમતનું વાહન કબજે કરી, એમ.વી. એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular