Saturday, September 26, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા : મહિલાઓ સામે નિર્લજજ ચેનચાળા કરનાર બે શખ્સ પોલીસ હવાલે

ખંભાળિયા : મહિલાઓ સામે નિર્લજજ ચેનચાળા કરનાર બે શખ્સ પોલીસ હવાલે

ખંભાળિયાથી આશરે 4 કિલોમીટર દૂર હરીપર માર્ગ પર આવેલી સરકારી કોલેજ સામે માર્ગ પર જઈ રહેલી મહિલાઓ સામે ખરાબ ઇશારા કરી, જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા સબબ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા માનવ દુલાભાઈ રૂડાચ (ઉ.વ. 18) તેમજ અન્ય એક કાયદાથી સંઘર્ષિત કિશોર સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular