Wednesday, June 24, 2026
Homeરાજ્યજામનગરમહોર્રમના પર્વને લઇ જામનગરમાં પોલીસનું ડ્રોનથી ચેકીંગ - VIDEO

મહોર્રમના પર્વને લઇ જામનગરમાં પોલીસનું ડ્રોનથી ચેકીંગ – VIDEO

મહોર્રમના પર્વને લઇ જામનગર શહેરમાં પોલીસ સતર્ક બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા મહોર્રમના પર્વ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફીક ડ્રાઇવ અને ફુડ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા શંકરટેકરી વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ અને ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઉપરાંત એસઓજી દ્વારા દરબારગઢ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. એસઓજી પોલીસે ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular