Friday, July 31, 2026
Homeરાજ્યજામનગરધારાસભ્ય દ્વારા સ્વચ્છતા અભિયાન - VIDEO

ધારાસભ્ય દ્વારા સ્વચ્છતા અભિયાન – VIDEO

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 સફળ વર્ષ પૂણ થયાના અવસરે ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આજે સવારે સાત વાગ્યે જામનગરમાં મીગ કોલોની અને જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કામગીરીમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટે. ચેરમેન ધીરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસકપક્ષ નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડિયા તથા કોર્પોરેટરો દ્વારા આ સફાઇ અભિયાનમાં જોડાઇને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ અપાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular