સાંજના સમયે જામનગરના આકાશમાં એક અજાણી પ્રકાશરેખા અને અલગ પ્રકારનું દૃશ્ય જોવા મળતા લોકોમાં કૌતૂહલ ફેલાયું. અનેક લોકોએ આ દૃશ્યના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કર્યા.
કેટલાક લોકોએ તેને ઉપગ્રહ, રૉકેટનો ટ્રેલ અથવા આકાશીય ઘટના હોવાનું અનુમાન લગાવ્યું, જ્યારે ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.
તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો કે આ શું દેખાયું?
View this post on Instagram


