અજય દેવગનના ભત્રીજા અમન દેવગન જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ જામનગરથી મુંબઈ જવા માટે રવાના થયા હતા.
અમન દેવગન તાજેતરમાં જામનગર ખાતે અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમન દરમિયાન શહેરમાં જાણીતા મહેમાનોનો માહોલ જોવા મળ્યો હતો.
View this post on Instagram


