Saturday, February 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી જામનગરથી પરત, લગ્ન સમારંભમાં આપી હાજરી -...

જામનગરમાં બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી જામનગરથી પરત, લગ્ન સમારંભમાં આપી હાજરી – VIDEO

જામનગર શહેરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલી ખાસ મહેમાન તરીકે પધાર્યા હતા, તેઓ જામનગરના વિપુલ ભાનુશાળીની દીકરીના લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન અભિનેતાને જોવા માટે સ્થાનિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમારંભમાં પરિવારજનો અને આમંત્રિત મહેમાનો સાથે તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે તેઓ જામનગર એરપોર્ટ પરથી પરત જતા જોવા મળ્યા હતા. તે જામનગરથી પર રવાના થયા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular