વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની આ ગાથાના ઉર્જાસભર ગીતને સહુ સાથે શેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ…
ગરવી ગુજરાતના વિકાસની ગાથા..
વિકાસ સપ્તાહના પ્રારંભે સૌ ગુજરાતીઓનો ઉત્સાહ બુલંદીએ છે. વાતાવરણમાં વિકાસની ઊર્જા છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલ ગુજરાતના અમૃતમય વિકાસની યાત્રા પ્રત્યે આદર છે, ત્યારે ગરવી ગુજરાતના જયકારનું આ ઊર્જાસભર ગીત આપ સૌ સાથે શૅર… pic.twitter.com/o1M1h1Qeni
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2025


