View this post on Instagram
અનંત અંબાણીની પદયાત્રાનો આઠમો દિવસ… – VIDEO
અનંત અંબાણીએ રીલાયન્સ ગ્રીનથી શરુ કરેલી પદયાત્રા દ્વારકા નજીક પહોત્યા.આવતી કાલે સંભવિત દ્વારકા પહોચી શકે છે.દ્વારકામા ભવ્ય સ્વાગત થશે. ભક્તિભાવ સાથે અને ભગવાનના નામ લેતા દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે


