મોરબીના બાપાસીતારામ ચોકમાં એક ભયાનક ઘટના બની જેમાં એક માતા પુત્રી રોડ પરથી એકટીવા લઈને પસાર થતા હતા તે દરમ્યાન સામેથી એક ડમ્પર આવી રહ્યું હતું અચાનક રોડ બેસી જતા ડમ્પર માતા અને પુત્રી પર ઊંધું પડ્યું હતું. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram