Friday, January 16, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં બીમારી સબબ વૃદ્ધનું મૃત્યુ

દ્વારકામાં બીમારી સબબ વૃદ્ધનું મૃત્યુ

દેેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર રહેતા વૃધ્ધને શ્ર્વાસની બિમારી સબબ તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર રહેતા સુમયભાઈ ગોમીભાઈ પાસવાન નામના 83 વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી હોય, આ બીમારીના કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ કાજલબેન વિશાલગીરી ભારતથીએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular