Friday, April 10, 2026
Homeરાજ્યહાલારમાનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામે રહેતા ભીખુભા દીપસંગ જાડેજા નામના 39 વર્ષના યુવાને તેમની માનસિક બીમારીના કારણે રાત્રિના સમયે પોતાના ઘરના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ અંગેની જાણ મૃતકના નાનાભાઈ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ. 37) એ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular