Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના 64 દિગ્વીજય પ્લોટમાં આવેલી બેકરીની બાજુમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન પાંચ બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના 64 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલી શિવશકિત બેકરીની બાજુમાં રહેતા ભરત ટેકચંદ રામનાણી નામના શખ્સના મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે ભરતની ધરપકડ કરી ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular