શરીર માટે વિટામિન્સનું ખૂબ મહત્વ છે. વિટામીનની ઉણપથી ગંભીર રોગો થઇ શકે છે. વિટામીન્સ આપણા શરીરને જરુરી રીતે મદદ કરે છે. જેમ કે, ઘા રુઝાવવાથી લઇને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા સુધી માટે તંદુરસ્ત અને રોગમુક્ત રહેવા માટે વિટામીનયુક્ત ખોરાક લેવાની સલાહ એકસપર્ટ ઓપ છે. ત્યારે આયુર્વેદિક દુનિયામાં અમન ચુડાસમા આપણને જણાવે છે કે, ક્યાં વિટામીન કઇ વસ્તુમાંથી મળે છે. ચાલો જાણીએ..
-વિટામી- બી-12-ચીઝ, પીન, ઇડલી, કેળા, મોસંબી.
-વિટામીન-એ-માખણ, પપૈયા, ગાજર.
-વિટામીન-બી-ટમેટા, બટેટા, મગફળી, કેળા.
-વિટામીન-બી-1-વટાણા, સોયાબીન.
-વિટામીન બી-6- સુકા ફળો, કઠોળ, દૂધ.
-વિટામીન સી-જામફળ, નારંગી, લીંબુ, દ્રાક્ષ.
-વિટામીન ડી-કોડલીવર ઓઇલ, દૂધ, સૂર્યપ્રકાશ.
-વિટામીન ઇ-કેળા, લીલા શાકભાજી, બદામ.
-વિટામીન કે-ટમેટા, પાલક.