Friday, March 29, 2024
HomeવિડિઓViral Videoટ્રેનના એન્જીનમાં આગ લાગી તો મુસાફરોએ ધક્કો મારી કોચને અલગ કર્યા, જુઓ...

ટ્રેનના એન્જીનમાં આગ લાગી તો મુસાફરોએ ધક્કો મારી કોચને અલગ કર્યા, જુઓ VIDEO

- Advertisement -

ઉત્તરપ્રદેશના મેરઠ નજીક દૌરાલા રેલ્વે સ્ટેશન પર આજે સહારનપુર થી દિલ્હી જઇ રહેલી એક ટ્રેનના એન્જીન અને બે ડબ્બામાં આગ લાગી હતી. કયા કારણોસર અગ લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આ ટ્રેન સહારનપુરથી આવી રહી હતી, ટ્રેનમાં જ્યારે આગ લાગી તો સૌથી પહેલા યાત્રિકોએ કોચને અલગ કર્યા હતા. જેનો વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular