Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરટીમ ઓપીએસ ગુજરાત દ્વારા જુની પેન્શન યોજના પુન: શરૂ કરવા રજૂઆત

ટીમ ઓપીએસ ગુજરાત દ્વારા જુની પેન્શન યોજના પુન: શરૂ કરવા રજૂઆત

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા વર્ગ 1 થી 4 સંર્વગના અધિકારી-કર્મચારી માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાત પણે લાગુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ એનપીએસ એ એક અસુરક્ષિત અને શેરબજાર આધારિત યોજના છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2009માં એનપીએસ ધારકના કુટુંબને ફેમીલી પેન્શન આપવાનું શરૂ કર્યું છે. જેનું ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી. આથી જુની પેન્શન યોજના પુન: મેળવવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને કર્મચારી સંકલન સમીતી હેઠળ ગઠન થયેલ ટીમ ઓપીએસ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે અને ફિકસ પગારની પોલીસી બંધ કરી સુપ્રિમકોર્ટમાં દાખલ કરેલ અપીલ પરત ખેંચી ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદાની અમલવારી કરવા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular