Thursday, May 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઢળતી સાંજે આકાશમાં દેખાયું આશ્ચર્યજનક દૃશ્ય...- VIDEO

જામનગરમાં ઢળતી સાંજે આકાશમાં દેખાયું આશ્ચર્યજનક દૃશ્ય…- VIDEO

સાંજના સમયે જામનગરના આકાશમાં એક અજાણી પ્રકાશરેખા અને અલગ પ્રકારનું દૃશ્ય જોવા મળતા લોકોમાં કૌતૂહલ ફેલાયું. અનેક લોકોએ આ દૃશ્યના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કર્યા.

- Advertisement -

કેટલાક લોકોએ તેને ઉપગ્રહ, રૉકેટનો ટ્રેલ અથવા આકાશીય ઘટના હોવાનું અનુમાન લગાવ્યું, જ્યારે ઘણા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.

તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો કે આ શું દેખાયું?

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular