જામનગરની જેમ સલાયામાં પણ રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે વરસાદની લટપણા રસ્તા રખડતા આખલાઓ એ શહેરના મુખ્ય રસ્તાને બાનમાં લીધેલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે આખલાઓ એ શેરીમાં દોડ મુકતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. એક સાથે ત્રણ આખલાઓ કાપડની દુકાનમાં ઘુસી ગયા હતાં જ્યારે સદનસીબે દકાન માલિકનો બચાવ થયો હતો પરંતુ, આવા વધતા જતા આખલાના ત્રાસથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram