Tuesday, April 16, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-09-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-09-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, GODREJCP, MAXHEALTH અને QUESS વિષે વ્યૂ રજુ કરું છુ પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, COLPAL, GMMPFAUDLR અને INDIAMART વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17400-17800 માં 4 દિવસ રહ્યા પછી શુક્રવારના રોજ 17925 સુધી High બનાવેલ છે.
  • BankNifty માં 39700 ઉપર 40685 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Colpal માં 1610 ઉપર રહેવામાં સફળ રહેતા 1659 સુધીના લેવલ જોવા મળ્યા હતા. 1610 ઉપર છે ત્યાં સુધી હજી ઉપરના લેવલ શક્ય છે.
  • GMMPFAUDLR માં 1850 ઉપર રહેતા 2110 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Indiamart માં 4880 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Weekly

- Advertisement -
  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ફરી Trend line ઉપર બંધ આપવામા સફળ રહ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં જો 18000 રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. સાથે દૈનિક ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે 17550 નીચે રહેવામાં સફળ રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 17400 નીચે ટ્રેન્ડ નીચે તરફ નો પણ બદલાય શકે છે.
  • Nifty :- As per weekly chart we see that close above Trend line so sustain above 18000 then we see more upside. As per daily chart we see if break 17550 then we see more down side. Below 17400 we may see some trend change to down side.
  • Support Level :- 17700-17650-17550-17400-17300-17100.
  • Resistance Level :- 17900-18000-18125/50-18300-18450-18600.

BankNifty

  • BankNifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર ની ટ્રેન્ડ લાઇન નો High બનાવી નીચે તરફ બંધ આપેલ છે, સાથે અઠવાડિક ચાર્ટ ઉપર સૌથી ઉપર બંધ આપવામા સફળ રહયું છે, એ જોતાં 41000 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Banknifty :- As per Daily chart we see that made High at resistance Line and then close near low. On weekly chart we that All Time High Close. So coming days above 41000 we see more upside.
  • Support Level :- 40250-40000-39750-39600-39475-39000.
  • Resistance Level :- 40700-40900-41000-41400-42000.

GODREJCP

- Advertisement -
  • Godrejcp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2022 ના ઊચા લેવલ ઉપર બંધ આપવામા સફળ રહ્યું છે, સાથે જોઈએ તો 21-34w EMA નું ઉપર તરફનું ક્રોસ ઓવર પણ જોવા મળી રહયું છે. સાથે જોઈએ તો 3 અઠવાડિયા ના એક વધઘટ માંથી પણ બહાર આવવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો પાછલી સ્વિંગ માં 61.8% પણ હાઇ નજીક જ છે. એ જોતાં આવનાર દિવસોમાં 955 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Godrejcp :- As per chart we see that Highest close of 2022 on weekly chart, with that we see that 21-34w EMA positive cross over also there. After 3 week consolidation break that range on upper side. With that we see made High near 61.8% of last swing. So coming days above 955 we see more upside.
  • Support Level :- 930-900-890.
  • Resistance Level :- 955-976-985-1035-1072-1138.

MAXHEALTH

  • Maxhealth નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 10 મહિના ની નીચે તરફ ની ટ્રેન્ડ ટ્રેન્ડ લઈને તોડી તેની ઉપર બંધ આપવાં સફળ રહયું છે, એ પણ સારા વોલ્યૂમ સાથે. એ પણ એક તેજીની કેન્ડલ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 400 ઉપર રહે છે ત્યાં સુધી અને 418 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Maxhealth :- As per chart we see that almost 10 month falling trend line cross and close above that with good volume. With Bullish candle. So coming days hold 400 and above 418 we see more upside levels.
  • Support Level :- 400
  • Resistance Level :- 418-429/32-458-470-490-508.

QUESS

  • Quess નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 8-9 અઠવાડિયા પછી 200w SMA અને સાથે જોઈએ તો લગભગ 4 મહિના પછી 21w EMA ઉપર બંધ આપવામા સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 633 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Quess :- As per chart we see that almost 8-9 week consolidation break out on upside and cross 200W SMA, with that we see after 4 month cross and close above 21w EMA also. So coming days if sustain above 633 then we see more upside.
  • Support Level :- 616-595.
  • Resistance Level :- 633-642/44-672-700-724-736.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular