Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતકૃષિ ભવનમાં કૌભાંડ ઉગ્યું !

કૃષિ ભવનમાં કૌભાંડ ઉગ્યું !

- Advertisement -

ગાંધીનગરમાં સેકટર-10 સ્થિત કૃષિ ભવન દ્વારા રાસાયણિક ખાતરના એલોટમેન્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે પોલીસ સ્ટેશનમાં અરજી થઇ છે.

- Advertisement -

અમદાવાદના હિતેશ પટેલ દ્વારા જૂન-2020માં કૃષિભવન ખાતેથી સરકાર દ્વારા રાસાયણિક ખાતરના એલોટમેન્ટની માહિતી માંગી હતી. જેમાં જવાબમાં કૃષિ ભવન દ્વારા રાસાયણિક ખાતરની ફાળવણી માંગનાર સંસ્થા અ-વર્ગનો ઓડિટ રિપોર્ટ ધરાવતી હોવી જોઇએ તેવી માહિતી આપી હતી. જે બાદ અરજદારે અમદાવાદની ઇન્ડિયન ટ્રસ્ટ અને સુરેન્દ્રનગર સ્થિત ઝાલાવાડ ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનના અ વર્ગના ઓડિટની નકલો માંગી હતી. જેના જવાબમાં 16 કંપનીઓને એલોટમેન્ટ કરેલ હોવાનું તથા જે ત્રણ કંપનીની વિગતો મંગાવવામાં આવી છે. તેની ફાઇલો ખોવાઇ ગયેલ હોવાની માહિતી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular