જામનગર શહેરમાં લાલવાડી ગાર્ડનમાં બે સાપ જોવા મળતાં તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. લાલવાડી ગાર્ડનમાં બે મોટા સર્પ જોવા મળતાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ વિસ્તારમાં દોડી જઇ બંન્ને સાંપોનું રેસ્કયું હાથ ધર્યું હતું. આ તકે સ્થાનિક અગ્રણી હિનલભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતાં.