જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૨માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જોડાવા માટે તા. ૧૪ નવેમ્બરથી ફોર્મનો પ્રારંભ થશે. આ સમૂહ લગ્નમાં જે રાજપૂત દંપતીને જોડાવાનું હોય તેમના માતા-પિતાએ સંસ્થાની ઓફીસ કષ્ટભજનહનુમાનજી કમ્પાઉન્ડ ગાંધીનગર, જામનગર ખાતેથી સવારે 11 થી 1 દરમ્યાનરજુ કરવાના દસ્તાવેજ નં લીસ્ટ મેળવી લેવું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/12/2021 છે. વધુ વિગત માટે મો. ૯૮૭૯૮ ૧૧૯૯૯, ૯૪૨૭૨ ૩૮૧૦૦, ૯૩૭૭૯ ૫૦૦૦, ૯૯૭૯૮ ૬૪૫૪૫ નો સંપર્ક કરવા જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા ની યાદી જણાવે છે.