View this post on Instagram
ગુજરાતનું ગૌરવ એવા જૂનાગઢના જંગલ વિસ્તારોમાં સિંહ – સિંહણ જોવા મળી છે. કયારેક રહેણાંક વિસ્તારોમાં કે રોડ પર સિંહો પરિવાર સાથે પણ જોવા મળતા હોય છે. ત્યારે જૂનાગઢના વાળંદ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં આ અચાનક સિંહણ આવી ચડી હતી અને પશુઓનો શિકાર કર્યો હતો.