Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરમંત્રી રીવાબા જાડેજાએ ઓનલાઇન સ્વ-વસ્તી ગણતરી પૂર્ણ કરી - VIDEO

મંત્રી રીવાબા જાડેજાએ ઓનલાઇન સ્વ-વસ્તી ગણતરી પૂર્ણ કરી – VIDEO

વસ્તીગણતરી-2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular