Friday, May 8, 2026
Homeરાજ્યજામનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પુર્વે જામનગર શહેર ઝગમગી ઉઠયું... - VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પુર્વે જામનગર શહેર ઝગમગી ઉઠયું… – VIDEO

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોય શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ સુધીના સમગ્ર માર્ગને આકર્ષક રોશની અને લાઈટિંગથી શણગારવામાં આવ્યો છે.

- Advertisement -

રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર ઝગમગી ઊઠતા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. માર્ગો પર સફાઈ, ડેકોરેશન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular