Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સT20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના મેચ ક્યારે અને કોની સાથે રમાશે ?

T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના મેચ ક્યારે અને કોની સાથે રમાશે ?

જૂઓ T20 વર્લ્ડકપનો ભારતીય ટીમના મેચનું ટાઇમટેબલ

- Advertisement -

ટીમ ઈન્ડિયાનું ટાઇમટેબલ

- Advertisement -

24 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)

31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

- Advertisement -

3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)

5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

- Advertisement -

8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)

સેમીફાઇનલ અને ફાઇનલ ટાઇમટેબલ

10 નવેમ્બર: પ્રથમ સેમિફાઇનલ

11 નવેમ્બર: બીજી સેમિફાઇનલ

14 નવેમ્બર: ફાઇનલ

15 નવેમ્બર: ફાઇનલ માટે રિઝર્વ દિવસ

ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે.

ગ્રુપ-2માં ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેંડ અને નામીબિયા છે.

સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે. ત્યાર બાદ બંને ગ્રૂપની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે અને પછી વિજેતા બે ટીમો ટાઇટલ માટે ટકરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular