Sunday, August 23, 2026
Homeરાજ્યજામનગરદિ.પ્લોટ 49માં બંધ મકાનમાં આગ

દિ.પ્લોટ 49માં બંધ મકાનમાં આગ

જામનગરમાં 49 દિ.પ્લોટમાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટુબડીએ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. દિ.પ્લોટમાં આ બંધ મકાનમાં કોઇ રહેતુ ન હોવાના કારણે જાનહાની ટળી હતી. લાંબા સમયથી બંધ રહેલા આ મકાનમાં અંદર રહેલા ભંગારમાં કોઇ કારણોસર આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ફાયરની ટુકડીની એક ગાડીનું ફાયરીંગ કરીને આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular